Not Set/ નીતા અંબાણીને રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસ માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી નવાઝવામાં આવ્યા

શ્રીમતી નીતા અંબાણીને મંગળવારે રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસ માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા…રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપ્યો હતો…તેની સાથે તેમના નામે એક વધુ ઉપલબ્ધિ જોડાઈ હતી…. શ્રીમતી નીતા અંબાણી ફૂટબોલ સ્પોર્ટસ ડેવલપમેંટ લિમિટેડના અધ્યક્ષ અને સંસ્થાપક છે….એફએસડીએલ, ઈંડિયન સુપર લીગ અને રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસના સંરક્ષક છે….છેલ્લી ત્રણ સીઝનમાં આઈએસએલ […]

India
vlcsnap error079 નીતા અંબાણીને રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસ માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી નવાઝવામાં આવ્યા

શ્રીમતી નીતા અંબાણીને મંગળવારે રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસ માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા…રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપ્યો હતો…તેની સાથે તેમના નામે એક વધુ ઉપલબ્ધિ જોડાઈ હતી…. શ્રીમતી નીતા અંબાણી ફૂટબોલ સ્પોર્ટસ ડેવલપમેંટ લિમિટેડના અધ્યક્ષ અને સંસ્થાપક છે….એફએસડીએલ, ઈંડિયન સુપર લીગ અને રિલાયંસ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટસના સંરક્ષક છે….છેલ્લી ત્રણ સીઝનમાં આઈએસએલ વિશ્વમાં સૌથી વધુ જોવાતી લીગમાંથી એક બની ગઈ છે અને દેશમાં ફૂટબોલ ફ્રેન્સને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહી છે. આ વર્ષે આઈએસએલના એશિયાઈ ફૂટબોલ પરિસંઘની માન્યતા મળી છે. જેનાથી તેને એએફસી કપના પ્લેઓફમાં રમવાનો મોકો મળશે….