Not Set/ નીતીશ અને શરદ યાદવ વચ્ચે મતભેદ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે લાલુપ્રસાદ સાથે છેડો ફાડીને ભાજપના ટેકાથી ફરી સરકાર રચતાં નીતીશ અને તેમના ગાઢ સાથી શરદ યાદવ વચ્ચે મતભેદો સર્જાયા છે. આ પછી શરદ યાદવ નવો પક્ષ રચશે તેવા સંકેતો સૂત્રો પાસેથી મળી રહ્યા છે.. જોકે જેડીયુ નેતા અને મહામંત્રી કે. સી. ત્યાગીએ આ અહેવાલોને અફવા ગણાવ્યા છે.બીજી તરફ વિજય વર્માએ કહ્યું […]

India

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે લાલુપ્રસાદ સાથે છેડો ફાડીને ભાજપના ટેકાથી ફરી સરકાર રચતાં નીતીશ અને તેમના ગાઢ સાથી શરદ યાદવ વચ્ચે મતભેદો સર્જાયા છે. આ પછી શરદ યાદવ નવો પક્ષ રચશે તેવા સંકેતો સૂત્રો પાસેથી મળી રહ્યા છે.. જોકે જેડીયુ નેતા અને મહામંત્રી કે. સી. ત્યાગીએ આ અહેવાલોને અફવા ગણાવ્યા છે.બીજી તરફ વિજય વર્માએ કહ્યું કે શરદ યાદવ જૂના સાથીઓ સાથે ચર્ચા કરીને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, આમાં નવો પક્ષ રચવાનો વિકલ્પ ખુલ્લો છે. શરદ યાદવે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ધર્મનિરપેક્ષ મહાગઠબંધનમાં જ રહેશે. આ સંદર્ભમાં તેઓ કોંગ્રેસ નેતઓને પણ મળ્યા હતા.