Not Set/ નોટબંધી પર પહેલાવાર બોલ્યા રાષ્ટ્રપતિ, કહ્યું ગરીબોની મુશ્કેલીમાં વધી

નવી દિલ્હીઃ નોટબંધીને લઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પહેલા વારપ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રતિનું કહેવું છે કે, નોટબંધીના લીધે ગરીબોની મુશ્કેલી વધી છે. રાષ્ટ્રપતિએ દેશભરમાં રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને સંબોધિત કરતી વખતે નોટબંધીનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આપેલા પોતાના સંદેશમાં કહ્યું કે, નોટબંધી ચોક્કસ ગરીબોની મુશ્કેલી વધી છે. નોટબંધીથી કાળાનાણાં અને ભ્રષ્ટાચાર સામે લડાવમાં […]

India
નોટબંધી પર પહેલાવાર બોલ્યા રાષ્ટ્રપતિ, કહ્યું ગરીબોની મુશ્કેલીમાં વધી

નવી દિલ્હીઃ નોટબંધીને લઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પહેલા વારપ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રતિનું કહેવું છે કે, નોટબંધીના લીધે ગરીબોની મુશ્કેલી વધી છે.

રાષ્ટ્રપતિએ દેશભરમાં રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને સંબોધિત કરતી વખતે નોટબંધીનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આપેલા પોતાના સંદેશમાં કહ્યું કે, નોટબંધી ચોક્કસ ગરીબોની મુશ્કેલી વધી છે. નોટબંધીથી કાળાનાણાં અને ભ્રષ્ટાચાર સામે લડાવમાં તાકાત મળશે.  પરંતુ તેના અર્થવ્યવસ્થા પર પણ અસર થશે જેનાથી અર્થવ્યવસ્થા ધીમી પડી જશે. તેનાથી આર્થિક મંદીની સંભાવના રહેલી છે. જો કે તેમણે તેમ પણ જણાવ્યું હતુ કે, પીએમના પેકેજથી રાહતની શક્યતા છે.