Not Set/ નોટબંધી બાદ લોકોને બેંકમાંથી પગાર ઉપાવડવામાં કેવી તકલીફ પડી રહી છે, જુઓ લોકોના મંતવ્યમાં

કેન્દ્રની મોદી સરકારે 500 અને 1000 નોટોને રદ્દ કર્યાને એક મહિનો થયો છે. તેમ છતા લોકોની મુશ્કેલી દૂર થવાની નામ નથી લેતી. બેંકો અને એટીએમની બહાર લોકોની ભીડ યથાવત જોવા મળે છે. ત્યારે મહિનાને અંતે જ્યારે લોકોનો પગાલ બેંકમાં જમા થયો છે ત્યારે લોકો શું અનુભવી રહ્યા છે તે અંગે લોકોનું મંતવ્ય.

Uncategorized