Not Set/ નોટબંધી મામલે સંસદના બંને ગૃહ 12 વાગ્ય સુધી સ્થગિત

નવી દિલ્હીઃ નોટબંધી પર સંસદના બંને ગૃહોને 12 વાગ્યા સુધી સ્થગિત કવરામાં આવ્યા છે. સત્ત પક્ષ અને વિરોધ પક્ષ એક બીજા પર આરોપ લગાવી રહી છે. વિરોધ પક્ષો કાલે સંસદથી રાષ્ટ્રપતિ ભવ સુધી માર્ચ કરીને રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે કે સત્તા પક્ષ તેમને સંસદમાં બલવા નથી દેતો. સંસદમાં ચાલી રહેલી ગીતિરોધ વચ્ચે PM મોદીએ નીતિન ગડકરી, […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધી પર સંસદના બંને ગૃહોને 12 વાગ્યા સુધી સ્થગિત કવરામાં આવ્યા છે. સત્ત પક્ષ અને વિરોધ પક્ષ એક બીજા પર આરોપ લગાવી રહી છે. વિરોધ પક્ષો કાલે સંસદથી રાષ્ટ્રપતિ ભવ સુધી માર્ચ કરીને રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે કે સત્તા પક્ષ તેમને સંસદમાં બલવા નથી દેતો.

સંસદમાં ચાલી રહેલી ગીતિરોધ વચ્ચે PM મોદીએ નીતિન ગડકરી, વેકૈયા નાયડૂ, અને મનોહર પરિકર સાથે બેઠક કરી હતી.