Breaking News/ પંચમહાલના દલવાડા ગામે લીલો ગાંજો ઝડપ્યો, SOGએ15 નંગ ગાંજાના છોડ ઝડપાયા, પોલીસે રૂ. 3 લાખની કિંમતનો લીલો ગાંજો કર્યો જપ્ત, ખેડૂતે અન્ય પાકની સાથે ગાંજાના છોડની કરી હતી ખેતી, પોલીસે ખેડૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News