Gujarat/ પંચમહાલમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખએ આપ્યું રાજીનામું, મેન્ડેડ અને યાદીમાં નામ હોવા છતાં મેન્ડેડ ન મળતા રાજીનામું, મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકા બેન પરમાર આપ્યું રાજીનામું, ઉપપ્રમુખ જયશ્રીબેન પરમારે પદ પરથી આપ્યું રાજીનામું

Breaking News