અકસ્માત/ પંચમહાલ:લિફ્ટ તૂટી પડતાં એકનું મોત લિફ્ટનું બકેટ તૂટી પડતા આધેડનું મોત હાલોલના મેડી મદાર ગામે બન્યો બનાવ શ્રમજીવીનું માથું ફાટી જતા નિપજ્યું મોત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News