તલાટીની પરીક્ષા/ પંચાયત પસંદગી સેવા મંડળના અધ્યક્ષનું સરપ્રાઈઝ ચેકીંગ હસમુખ પટેલે પરીક્ષા સેન્ટર પર કર્યું સરપ્રાઈઝ ચેકીંગ ગાંધીનગર ગુરુકુળ ખાતેના પરીક્ષા સેન્ટર પર સરપ્રાઈઝ ચેકિંગ હસમુખ પટેલે પરીક્ષા બાબતે મંતવ્ય સાથે કરી ખાસ ચર્ચા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષા સુપેરે પડશે પાર: હસમુખ પટેલ સંપૂર્ણ પરીક્ષા SOPના ચુસ્ત અમલ વચ્ચે યોજાશે: હસમુખ પટેલ તમામ અધિકારીઓ ફિલ્ડ ઉપર રહ્યા છે હાજર: હસમુખ પટેલ વહીવટી તંત્રએ પરીક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે ઉમેદવારોના બુટ ચંપલ પણ બહાર કઢાવવામાં આવશે મોટાભાગના ઉમેદવારો વર્ગખંડમાં સમયસર પહોંચી ગયા છે તમામ જગ્યાએ શાંતિથી યોજાશે પરીક્ષા: હસમુખ પટેલ પ્રશ્નપત્રો સમયસર આયોજનબદ્ધ રીતે પહોંચ્યા હોવાનો દાવો

Breaking News