તલાટીની પરીક્ષા/ મહીસાગર SOG પોલીસની સરાહનીય કામગીરી તલાટીની પરીક્ષાના ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પહોંચાડયા ઉમેદવાર યુવતીને કેન્દ્રનો રસ્તો ન મળતા મદદે આવી પોલીસ પરીક્ષાર્થીનીને કોટેજ ચોકડીથી પરીક્ષા કેન્દ્ર સુધી પોહચાડી પરીક્ષાર્થીની બહારગામથી આવેલ હોય કેન્દ્ર મળતું ન હતું SOG પોલીસે માનવીય અભિગમ અપનાવી કેદ્ર સુધી પહોંચાડી પરીક્ષાર્થીનીએ SOG પોલીસનો દિલથી આભાર માન્યો

Breaking News