PUNJAB/ પંજાબના ખેડૂતે PMની માતાને લખ્યો પત્ર, કૃષિ કાયદો રદ્ કરવા પુત્રને આપે આદેશ, PM મોદીની માતા હીરા બા ને લખ્યો પત્ર, પત્રમાં દેશ માટે યોગદાનનો કર્યો ઉલ્લેખ, આકરી ઠંડીમાં ખેડૂતો કરી રહ્યા છે આંદોલન, કૃષિ કાયદો રદ્દ થશે તો દેશ તમારો આભાર માનશે

Breaking News