Not Set/ પલાનીસામીએ રાજ્યપાલને મળીને સરકાર બનાવાનો કર્યો દાવો, રાજ્યપાલને ધારાસભ્યોનું લીસ્ટ સોપ્યું

ચેન્નઇઃ આવક કરતા વધુ સંપતિ મામલે અન્નદ્રમુક મહાસચિવ શશિકલાને સુપ્રિમ કોર્ટમાંથી રાહત ના મળતા જેલમાં જવુ પડશે. ત્યારે હવે ચેન્નઇના રાજકારણાં ગરમાવો આવી ગયો છે. AIADMK નેતા પલાનીસામીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પલાનીસામીએ રાજ્યપાલને મળીને ધારાસભ્યોનું લીસ્ટ આપ્યું હતું. શશિકલાને સુપ્રિમ કોર્ટમાંથી રાહત ના મળતા હવે તેને 4 વર્ષની જેલ […]

India
પલાનીસામીએ રાજ્યપાલને મળીને સરકાર બનાવાનો કર્યો દાવો, રાજ્યપાલને ધારાસભ્યોનું લીસ્ટ સોપ્યું

ચેન્નઇઃ આવક કરતા વધુ સંપતિ મામલે અન્નદ્રમુક મહાસચિવ શશિકલાને સુપ્રિમ કોર્ટમાંથી રાહત ના મળતા જેલમાં જવુ પડશે. ત્યારે હવે ચેન્નઇના રાજકારણાં ગરમાવો આવી ગયો છે. AIADMK નેતા પલાનીસામીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પલાનીસામીએ રાજ્યપાલને મળીને ધારાસભ્યોનું લીસ્ટ આપ્યું હતું.

શશિકલાને સુપ્રિમ કોર્ટમાંથી રાહત ના મળતા હવે તેને 4 વર્ષની જેલ થઇ છે. ત્યારે હવે તેની જગ્યાએ પાર્ટીના કમાન પલાનીસામીને સોપવામાં આવી છે.