Not Set/ પાકિસ્તાનથી આઝાદી માટે જનદાલીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીના સંગઠન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની આઝાદીના આંદોલનની ગતિ તેજ થઈ રહી છે.. જયારે પાકિસ્તાનથી આઝાદી માટે જનદાલીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીના સંગઠન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ આઝાદીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા..તો સ્થાનિક નેતા લીકાંત ખાનના જણાવ્યા અનુસાર પાકીસ્તાન દ્વારા આ શાંતિપૂર્ણ જગ્યાને બરબાદ કરવા માટે સતત આંતકવાદીઓને પગપેસારો કરવામાં આવી રહ્યો છે..જેને લઈને […]

India World
vlcsnap error500 પાકિસ્તાનથી આઝાદી માટે જનદાલીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીના સંગઠન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની આઝાદીના આંદોલનની ગતિ તેજ થઈ રહી છે.. જયારે પાકિસ્તાનથી આઝાદી માટે જનદાલીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીના સંગઠન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ આઝાદીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા..તો સ્થાનિક નેતા લીકાંત ખાનના જણાવ્યા અનુસાર પાકીસ્તાન દ્વારા આ શાંતિપૂર્ણ જગ્યાને બરબાદ કરવા માટે સતત આંતકવાદીઓને પગપેસારો કરવામાં આવી રહ્યો છે..જેને લઈને pokમાં સતત આઝાદીની માંગ થઈ રહી છે…તો બીઈજી તરફ મે મહિનામાં પણ કૉલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પાકિસ્તાન દ્વારા લોકો પર કરવામાં આવેલા અત્યાચાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા..જેમાં વિદ્યાર્થીઓ દ્વારા “આઝાદી અમારો હક છે અને અમે કોઈ પણ સંજોગોમાં લઈને રહીશું” તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા…