Not Set/ પાકિસ્તાનની અવળચંડાઈ/ અબોહર સીમાની નજીક BSFએ હથિયારો કબ્જે, સમગ્ર વિસ્તારમાં એલર્ટ

  નાપાક પાકિસ્તાનની વધુ એક ચાલને ભારતીય સુરક્ષા જવાનોએ નાકામયાબ બનાવી છે. પંજાબના ફિરોઝપુરમાં BSFને મોટી સફળતા મળી છે. અબોહર બોર્ડર નજીક પાકિસ્તાનથી મોકલેલા હથિયારોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. મોટા આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. મળતી વિગત મુજબ, ફિરોઝપુરના અબોહર સીમાની પાસે એક પીળી કલરની શંકાસ્પદ બેગ […]

Uncategorized
1083ec9ac23bc13aa1cbde15963c6071 1 પાકિસ્તાનની અવળચંડાઈ/ અબોહર સીમાની નજીક BSFએ હથિયારો કબ્જે, સમગ્ર વિસ્તારમાં એલર્ટ
 

નાપાક પાકિસ્તાનની વધુ એક ચાલને ભારતીય સુરક્ષા જવાનોએ નાકામયાબ બનાવી છે. પંજાબના ફિરોઝપુરમાં BSFને મોટી સફળતા મળી છે. અબોહર બોર્ડર નજીક પાકિસ્તાનથી મોકલેલા હથિયારોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. મોટા આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.

મળતી વિગત મુજબ, ફિરોઝપુરના અબોહર સીમાની પાસે એક પીળી કલરની શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેની તલાશી કરતા મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. બેગમાંથી બે એમ -16 રાઇફલ્સ, 3 મેગેઝિન, 2 પિસ્તોલ મળી આવી હતી. હથિયારો પાકિસ્તાનથી મોકલામાં વી રહ્યા હતા. હથિયારો મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચઓપરેશ હાથ ધર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.