Breaking News/ પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા માછીમારો વતન પરત ફર્યા, વલસાડ ઉમરગામના માછીમારો પણ ઘરે પહોંચ્યા, સંજાણના 6 માછીમારો ઘરે પરત ફર્યા, પાક. જેલમાં રહ્યા બાદ માછીમારો ઘરે પરત ફર્યા, પરિવારજનોએ ફૂલ હાર પહેરાવી કર્યું સ્વાગત, પરિવારના મિલનને વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો

Breaking News