International/ પાકિસ્તાનમાં પણ ભૂકંપની ઝટકા અનુભવાયા હતા, પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.4 રિક્ટર સ્કેલની હોવાનું જાણવા મળ્યું | તાજિકિસ્તાનમાં પણ 6.3ની તીવ્રતનો ભૂકંપનો આંચકો આવ્યો, આ સિવાય અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્ર આંચકા અનુભવાયા | વર્ક ફ્રોમ હોમ કલ્ચર હવે વિકસતું જાય છે, ત્યારે પોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ કંપની સ્પોટીફાય હવે પોતાના કર્મચારીઓને ગમે ત્યાંથી કામ કરવાની પરવાનગી આપશે | ચાઈનીઝ સ્પેસ એજન્સીનું યાન મંગળગ્રહની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું, ચાઈનીઝ એજન્સીએ આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો | WHOની ટીમને ચીનમાં તપાસ દરમિયાન કશું વાંધાજનક ન મળ્યું હોવા છતાં કહ્યું છે કે હજુ પણ વાયરસના ઉદ્ભવ સ્થાન અંગે તમામ સંભાવનાઓ પર તપાસ ચાલુ | યુએને ચોંકાવનારું અનુમાન લગાવ્યું, તેમના કહેવા પ્રમાણે યમનમાં 5 વર્ષથી ઓછી વયના 40 હજાર બાળકોના કૂપોષણ અને ભૂખને કારણે મૃત્યુ થવાની સંભાવના | કોંગો પર ફરી ઈબોલાની આફત ત્રાટકી, કોંગાના ઉત્તરી કીવુ પ્રાંતમાં ઈબોલાનો ત્રીજો કેસ મળ્યાંની પુષ્ટિ થઈ, ઈબોલા અત્યંત ઘાતક વાયરસ | ચારેકોરથી ઘેરાયેલાં પાકિસ્તાને અંતે ચીનની કેનસિનો બાયો વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધી, પાકિસ્તાન પાસે ચીન સિવાય કોઈ વિકલ્પ હતો નહીં

Breaking News