Gujarat/ પાક દ્વારા માછીમારોના અપહરણનો મામલો , સાંસદ રામભાઈ મોકરિયાએ PMને કરી રજૂઆત, રાજ્યસભા સાંસદે પત્ર લખી કરી રજૂઆત , ફિશીંગ બોટ અને માછીમારોને છોડાવવા રજુઆત , હાલ પાકના કબ્જામાં 1130 ભારતીય ફિશીંગ બોટ , 1130 ફિશીંગ બોટમાંથી 900 બોટ પોરબંદરની , પાકિસ્તાન જેલમાં હાલ 540થી વધુ માછીમારો

Breaking News