Breaking News/ પાટણઃ સાંતલપુરના રણમાં અગરિયા પરિવારોનું રેસ્ક્યુ, પોલીસ વડા વિજય પટેલ પોલીસ કાફલા સાથે પહુંચ્યા, કચ્છના નાના રણમાં 31 ગામોનાં અગરિયાઓને કર્યુ રેસ્ક્યુ, રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વરગામોમાં કર્યુ રેસ્ક્યુ, મોટી સંખ્યામાં અગરિયાઓને કર્યા રેસ્ક્યુ, SP સાથે વન વિભાગ તેમજ UGVCLની ટીમ જોડાઈ, રાજુસરાગામે અગરિયાઓ સાથે અધિકારીઓએ કરી મિટીંગ

Breaking News