Breaking News/ પાટણઃ સિદ્ધપુરમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો CMના રોડ શો માં ઉમટી જનમેદની દેથલી ચાર રસ્તા થી ભાજપ કાર્યાલય સુધી રોડ શો સિદ્ધપુર ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો બલવંતસિંહ રાજપૂતના સમર્થનમાં યોજાયો રોડ શો CMનું લોકોએ ફૂલહાર પહેરાવીને કર્યુ સ્વાગત સિદ્ધપુરમાં બલવંતસિંહ રાજપૂતનું શક્તિ પ્રદર્શન ભાજપ કાર્યાલયમાં CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી સિદ્ધપુર મત વિસ્તારમાં લોકોનો CM પ્રત્યે દેખાયો પ્રેમ.

Breaking News