Gujarat/ પાટણઃ હારીજમાં ખાતરમાં કાળા બજારનો મામલો ખેડૂત પાસે કિંમત કરતા વધારે રૂપિયા વસુલ્યા હતા વિક્રેતાએ1150 કિમતનું ખાતર 1250માં કર્યું વેચાણ સમીના ખેડૂતે ખેતીવાડી અધિકારીને કરી હતી ફરિયાદ ખેતીવાડી અધિકારીએ ખાતર ડેપો પર આદરી તપાસ ખાતરના વેપારી ચંદ્રકાન્ત ઠક્કરને નોટિસ ફટકારી તપાસના ધમધમાટને લઈ ખાતર વિક્રેતાઓમાં ફફડાટ 7 દિવસમાં ખુલાસો કરવા વેપારીને તાકીદ કરાઈ

Breaking News