Breaking News/ પાટણના રાધનપુરમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી, રાધનપુર ગાંધી ચોક પાસે દેવી પુજક વાસ વરસાદી પાણી ઘુસ્યા, કેટલાક મકાનોના પતરાં ઉડ્યા કેટલાક મકાનોને થયું નુકસાન, રાધનપુર ખાતે 24 કલાકની અંદર 172 મીમી વરસાદ, ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા ટકતા કેટલાક વૃક્ષો, હજી પણ પંથકમાં વરસાદ અવિરત

Breaking News