Not Set/ પાટણના શંખેશ્વર-સમી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો

પાટણના શંખેશ્વર-સમી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે…મળતી માહિતી મુજબ આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો…જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે…તો ઘટનાના પગલે પોલીસ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…

Gujarat