Not Set/ પાટણમાં ફરી એક વખત આંગડિયા પેઢીના કર્મચારીને લુટવાની ઘટના સામે આવી છે

મળતી માહતી મુજબ આ ખલાકસા પીર મંદિર રોડ પર લૂંટની ઘટના સર્જાઈ હતી… પેઢીના કર્મચારીને અંદાજે 10 લાખની રકમની લુટ કરીને લૂંટારૂ ફરાર થયા હતા…. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી… જો કે હવે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

Uncategorized

મળતી માહતી મુજબ આ ખલાકસા પીર મંદિર રોડ પર લૂંટની ઘટના સર્જાઈ હતી… પેઢીના કર્મચારીને અંદાજે 10 લાખની

રકમની લુટ કરીને લૂંટારૂ ફરાર થયા હતા…. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી…

જો કે હવે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….