Not Set/ પાટણ/ કોરોનાનાં વધુ 3 પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

પાટણમાં કોરોના પોઝિટીવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવામાં વધુ ત્રણ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાટણના ચાણસ્માના મણિપુરા ગામે યુવકને કોરોના પોઝિટીવ, સિદ્ધપુરની સવગુણ નગર સોસાયટીમાં યુવકને કોરોના પોઝિટીવ અને સાંતલપુરના ગાંજીસર ગામે પુરૂષ કોરોના  પોઝિટીવ આવ્યો છે. જણાવી દઈએ કે હાલ આ ત્રણેય કોરોના પોઝિટીવ દર્દીને હોસ્પિટલમાં […]

Gujarat Others
b84aaccf1b150af9e81388c4b0b3083a પાટણ/ કોરોનાનાં વધુ 3 પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

પાટણમાં કોરોના પોઝિટીવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવામાં વધુ ત્રણ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાટણના ચાણસ્માના મણિપુરા ગામે યુવકને કોરોના પોઝિટીવ, સિદ્ધપુરની સવગુણ નગર સોસાયટીમાં યુવકને કોરોના પોઝિટીવ અને સાંતલપુરના ગાંજીસર ગામે પુરૂષ કોરોના  પોઝિટીવ આવ્યો છે.

જણાવી દઈએ કે હાલ આ ત્રણેય કોરોના પોઝિટીવ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવની સંખ્યા 251 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 25 લોકોએ કોરોના મહામારીના લીધે પૂતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.