તસ્કરોનો તરખાટ/ પાટણ જિલ્લાના મંદિરોમાં તસ્કરોનો તરખાટ સિદ્ધપુરના લાલપુર ગામે મંદિરમાં ચોરી માતાજીના મંદિરને તસ્કરોએ બનાવ્યું ટાર્ગેટ મંદિરના પૂજારીએ પોલીસ મથકે જાણ કરાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News