અમદાવાદ/ પાણીની પાઇપલાઇનમાં લીકેજ વહેલી સવારે પાણીની લાઇનમાં થયું લીકેજ હજારો લીટર પાણીનો થઇ રહ્યો છે વેડફાટ ઉંચે સુધી ફુવારા ઉડતા નદીના ઘાટ જેવા દ્રશ્યો રોડ પર પાણી ભરાવા લાગ્યા કલાકો વિતવા છતાં હજી પાણીનો થઇ રહ્યો છે વેડફાટ

Breaking News