India/ પાનડેમિકની શરૂઆતથી આજ સુધીનો રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 3.15 લાખ નવા કેસ, વૈશ્વિક સ્તરે ભારતનો સૌથી મોટો દૈનિક આંક, અમેરિકાનો 3.07 લાખનો તૂટ્યો રેકોર્ડ, અમેરિકામાં હતો સર્વાધિક દૈનિક કેસનો રેકોર્ડ, સતત બીજા દિવસે દેશમાં 2 હજાર+ના મોત, દેશમાં એક્ટિવ કેસ પોણા ત્રેવીસ લાખને પાર

Breaking News