Gujarat/ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકનો બીજો દિવસ, અમદાવાદ મનપા પર ચર્ચા ચાલુ, 15 જેટલા વોર્ડ પર ચર્ચા પૂર્ણ, બપોર બાદ અમદાવાદ મનપા પર ચર્ચા, રાજકોટ અને જામનગર પર ચર્ચા પૂર્ણ, સુરત, રાજકોટની કેટલીક બેઠકો પર બોર્ડમાં અસહમતી, ઉમેદવારોની ફાઇનલ યાદી 4થીએ જાહેર થશે

Breaking News