Breaking News/ પાલનપુરની કલેકટર કચેરી બહાર છુટ્ટા હાથની મારામારી ફૂટપાથ પર બેઠેલા ફેરિયાઓની છુટ્ટા હાથની મારામારી ત્રાજવા અને બાટ ફેંકીને દહેશતનો માહોલ ઊભો કર્યો ફેરિયાઓની મારામારીમાં રોડ પર શાકભાજીની રેલમછેલ જાહેર રોડ પર મારામારી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Breaking News