અકસ્માત/ પાલીતાણા ભાવનગર હાઇવે પર અકસ્માત કારે બાઇક સવારને અડફેટે લીધો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ હોસ્પિ. ખસેડ્યો પાલીતારણાના મોખડકા ગામ નજીકની ઘટના May 10, 2023jani Breaking News