Not Set/ પિતા મુલાયમે, અખિલેશને સોપી પોતાના 38 સમર્થકોની યાદી, શિવપાલની બાદબાકી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી(સપા)માં વર્ચસ્વ અને ‘સાઈકલ’ ચૂંટણી ચિહ્વને લઈને લડાયેલી લડાઈમાં પછડાટ મેળવાનારા મુલાયમસિંહ યાદવ, પુત્ર અખિલેશ સાથે સુલેહ કરવાના મુડ઼માં દેખાઈ રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા અખિલેશ જુથને જ અસલી સમાજવાદી પક્ષ ગણાવાતા, હવે પક્ષ સમજૂતિની સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. ‘સાયકલ’ ચૂંટણી પ્રતિક મળ્યા બાદ અખિલેશ યાદવ બે વાર પિતાને મળી […]

Uncategorized
akhilesh yadav mulayam singh પિતા મુલાયમે, અખિલેશને સોપી પોતાના 38 સમર્થકોની યાદી, શિવપાલની બાદબાકી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી(સપા)માં વર્ચસ્વ અને ‘સાઈકલ’ ચૂંટણી ચિહ્વને લઈને લડાયેલી લડાઈમાં પછડાટ મેળવાનારા મુલાયમસિંહ યાદવ, પુત્ર અખિલેશ સાથે સુલેહ કરવાના મુડ઼માં દેખાઈ રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા અખિલેશ જુથને જ અસલી સમાજવાદી પક્ષ ગણાવાતા, હવે પક્ષ સમજૂતિની સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.

‘સાયકલ’ ચૂંટણી પ્રતિક મળ્યા બાદ અખિલેશ યાદવ બે વાર પિતાને મળી ચૂક્યા છે. તેને સંબંધોમાં ઉષ્માનારૂપે જોવામાં આવે છે. સૂત્રોનું માનીએતો મુલાયમે અખિલેશને પોતાના 38 ઉમેદવારોની સૂચિ સોંપી છે અને તે ઈચ્છે છે કે અખિલેશ આ તમામને વિધાનસભા ચૂંટણી લડ઼વા માટે ટિકિટ આપે. તેના બદલામાં તે સપાના ઉમેદવારની વિરુદ્ધ કોઈ ઉમેદવાર ઉભો નહિં રાખે.