Not Set/ પીએમ મોદીએ ગીફ્ટ સિટી ખાતે ભારતનું પહેલા ફોરેન એક્સચેન્જનું કર્યું ઉદ્દઘાટન

ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યા બાદ પીએમ મોદી ગિફ્ટી સિટી પહોંચ્યા હતા. ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે અહી ભારતની અનેક હસ્તીઓ પહોંચી હતી. તેમજ બીએસઈના ટોચના અધિકારીઓ પણ અહી પહોંચ્યા છે. 10 થી 30 કરોડ નવી નોકરી ઉભી કરવાનું લક્ષ્ય રાખવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું.

Uncategorized
પીએમ મોદીએ ગીફ્ટ સિટી ખાતે ભારતનું પહેલા ફોરેન એક્સચેન્જનું કર્યું ઉદ્દઘાટન