PM Modi/ પીએમ મોદી આજે આવશે ગુજરાત પ્રવાસે, સવારે 7.40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન, સવારે 8.50 કલાકે હેલિકોપ્ટરથી કેવડિયો પહોંચશે, કેવડિયામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફ.માં લેશે ભાગ, કોન્ફરન્સના સમાપન સમારોહમાં આપશે હાજરી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રહેશે હાજર

Breaking News