Not Set/ પીવી સિંધૂ વર્લ્ડ સુપર સીરિઝની ફાઇનલમાં, મારિનને હરાવી ઓલિમ્પિકનો લીધો બદલો

દુબઇઃ પીવી સિંધૂએ વર્લ્ડની નંબર વન બેડમીન્ટન પ્લેર સ્પેનની કૈરોલિના મારીનને વર્લ્ડ સુપર સીરિઝની ફાઇનલ્સના ત્રીજા મુકાબલામાં હરાવી હતી. આ જીત બાદ સિંધૂએ ઓલિમ્પિકમાં ફાઇનલમાં થયેલી હારનો બદલો લીધો છે. સિંધૂએ મારીનને 21-17, 21-13થી હાર આપીને વર્લ્ડ સુપર સિરીઝની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સિંધૂએ આ મેચ 46 મીનિટમાં પોતાના નામે કરી હતી. પ્રથમ સેટમાં મારિને […]

Uncategorized

દુબઇઃ પીવી સિંધૂએ વર્લ્ડની નંબર વન બેડમીન્ટન પ્લેર સ્પેનની કૈરોલિના મારીનને વર્લ્ડ સુપર સીરિઝની ફાઇનલ્સના ત્રીજા મુકાબલામાં હરાવી હતી. આ જીત બાદ સિંધૂએ ઓલિમ્પિકમાં ફાઇનલમાં થયેલી હારનો બદલો લીધો છે.

સિંધૂએ મારીનને 21-17, 21-13થી હાર આપીને વર્લ્ડ સુપર સિરીઝની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

સિંધૂએ આ મેચ 46 મીનિટમાં પોતાના નામે કરી હતી. પ્રથમ સેટમાં મારિને થોડો સંઘર્ષ કર્યો હતો પણ બીજા સેટમાં આસાનીથી ગુમાવી દીધો હતો. આ પરાજયથી મારિન સેમિફાઇલની દોડમાથી બહાર થઇ ગઇ છે.