International/ પુતિનની યુક્રેનને સીધી ધમકી, યુક્રેન ઝુકશે નહીં, તો નેસ્તોનાબૂદ થશે, 1.5 લાખ રશિયન સૈનિકોએ કીવની કરી ઘેરાબંધી, માસ્ટર કાર્ડ, વીઝાએ રશિયામાં સેવાઓ કરી બંધ, રશિયામાં 150થી વધુ કંપનીઓનો કારોબાર સમેટાયો, અમેરિકા-યુક્રેનના વિદેશ મંત્રીઓની થઈ મુલાકાત, પોલેન્ડ બોર્ડર પર બ્લિંકન-કુલેબાની થઈ મુલાકાત

Breaking News