Gujarat/ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાઠવી શ્રદ્ધાંજલી, હાર્દિક પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું , માધવસિંહ સાહેબના નિધનથી ખૂબ દુઃખ થયું , ભગવાન તેમની પવિત્ર આત્માને શાંતિ આપે, જનતાની સુખાકારી માટે તેમણે ખૂબ જ કામ કર્યું

Breaking News