Gujarat/ વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વડોદરામાં ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત , ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત , જ્યારે વોર્ડ 16માં કોંગ્રેસના બે ઉમેદવારની જીત , ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી

Breaking News