Gujarat/ પૂર્વ CMના શહેરમાં જ ભાજપમાં આંતર કલહ!, ભાજપ સાંસદ મોકરિયાનું ચોંકાવનારું નિવેદન, પક્ષમાં જૂથવાદ ચાલે છે: રામભાઈ મોકરિયા, “સંનિષ્ઠ કાર્યકરોને સાઈડલાઈન કરાયા છે”, “કાર્યકર્તાઓને મળવા આવતા પણ રોકાય છે”, રાજકોટમાં પક્ષની બેઠકમાં મોકરિયાની સટાસટી, કેટલાંક નેતાને નામ લીધા વિના લીધાં આડેહાથ

Breaking News