Not Set/ પૂુણેની બેકરીેમાં આગ, અંદર સુરતેલા 6 મજદુરના મોત

મુંબઇઃ મહારાષ્ટ્રના પુણેમાં કોંઢવા વિસ્તારમાં એક બેકરીની દુકાનમાં આગ લાગતા આ દુર્ઘટનામાં ઓછામાં આછા 6 લોકોના માર્યા જવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આગમાં દાઝી ગયેલા લોકો ઉત્તરપ્રદેશના રહેવાશી છે. જે બેકરીમાં અટારી પાસે સુતા હતા. ‘બેક્સ અને કેક્સ’ નામની બેકરીના ત્રણ ભાગીદાર છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગના […]

Uncategorized

મુંબઇઃ મહારાષ્ટ્રના પુણેમાં કોંઢવા વિસ્તારમાં એક બેકરીની દુકાનમાં આગ લાગતા આ દુર્ઘટનામાં ઓછામાં આછા 6 લોકોના માર્યા જવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આગમાં દાઝી ગયેલા લોકો ઉત્તરપ્રદેશના રહેવાશી છે. જે બેકરીમાં અટારી પાસે સુતા હતા. ‘બેક્સ અને કેક્સ’ નામની બેકરીના ત્રણ ભાગીદાર છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું છે.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સવારે અંદાજે ચાર વાગ્યે ઘટનાની જાણ થઇ હતી. ત્યાર બાદ તુંરત ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તો અમે દુકાનમાંથી ધુવાંડો બહાર નિકળતો જોયો. જે દુકાન બહારથી બંધ હતી.