પેપરલીક/ પેપરલીક કાંડનો વધુ એક સૂત્રધાર ઝડપાયો, ઓડિસાના સરધાકર લુહાને ATSએ દબોચ્યો, આરોપીને હૈદરાબાદથી અમદાવાદ લવાયો, વધુ એક આરોપીને ATS અમદાવાદ લાવી, આરોપીની મેડિકલ ચેકઅપ કરાવાયું, આજે આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં કરાશે રજૂ

Breaking News