#PaperLeak/ પેપરલીક કેસ મામલો, વડોદરા SOG,સુરત ક્રાઇમ બ્રાન્ચ, એટીએસનુ સર્ચ ઓપરેશન, સ્થળ પર 15 આરોપીને પકડી પાડ્યા -એટીએસ, જૂના આરોપીઓ પણ સર્વેલ્ન્સમાં હતા-એટીએસ, પ્રતિક નાયકની સૌથી પહેલા બાતમી મળી-એટીએલ, 17 આરોપીઓ અને પેપરની કોપી પણ ઝડપી પાડી- એટીએસ, કેતન બારોટ અને ભાસ્કર પર અમારી વોચ હતી, જીતુ નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી-એટીએસ, અન્ય રાજ્યોમાં પણ એટીએસની તપાસ

Breaking News