Gujarat/ સાબરકાંઠામાં પ્રથમ ઓમિક્રોન કેસ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન, કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના હતો, મહિલાએ ફાયઝરના બે ડોઝ લીધા છે, સિવિલ વિભાગ દ્વારા લેવામાં આવી માહિતી

Breaking News