Tokyo Olympic/ પેરાલિમ્પિકમાં ભારતને વધુ બે મેડલ, મેન્સ હાઈજમ્પમાં ભારતને સિલ્વર-બ્રોન્ઝ, હાઈજમ્પમાં ભારતને એકસાથે બે મેડલ, એમ.થાંગાવેલુને 1.86m જમ્પ માટે સિલ્વર, શરદ કુમારને 1.83mના જમ્પ માટે બ્રોન્ઝ, ભારતની મેડલ ટેલી પહોંચી 10 પર

Breaking News