Ahmedabad/ પોપ્યુલર બિલ્ડર સામે સોલામાં થયેલ ફરિયાદનો મામલો, જમીન પ્રકરણમાં આરોપી રમણ પટેલના રિમાન્ડ મંજૂર, નામદાર સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જમીન વિવાદમાં રિમાન્ડ દરમિયાન થશે ઘટસ્ફોટ, પૂછપરછમાં ચોંકાવનારા તથ્યો બહાર આવે તેવી શક્યતા, સોલા પોલીસે રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી

Breaking News