Breaking News/ પોરબંદરઃ જમીનના ઝઘડામાં ફાયરિંગ ફાયરિંગની ઘટનામાં એકનું મોત નેરી ખોદવા બાબતે બે ખેડૂતો વચ્ચે બબાલ પાડોશી ખેડૂતે કાકા અને ભત્રીજા પર કર્યું ફાયરિંગ ફાયરિંગ કરતા કાકાનું મોત, ભત્રીજો ગંભીર પોરબંદરના બખરલા ગામમાં અરેરાટી બોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News