Porbandar/ પોરબંદરના આદિત્યાણામાં ખોરાકી ઝેરી અસર વાડી વિસ્તારમાં છાશ પીવાથી ૧૮ શ્રમિકોને ઝેરી અસર શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઊલ્ટી, ચક્કર આવ્યા ઝેરી દવાવાળી ડોલમાં સાફ કાર્ય વિના બનાવી હતી છાસ તમામ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

Breaking News