Gujarat/ પોરબંદરના રાણાવાવમાં દુર્ઘટના સર્જાઇ , ચીમની રિપેરિંગ દરમિયાન 6 શ્રમિકો ફસાયા , દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોતની આશંકા , સિમેન્ટ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના , SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

Breaking News