Not Set/ પોરબંદરમાં કપાસનો પાક નિષ્ફળ ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ

સમગ્ર રાજ્યમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના તમામ લોકોની હાલત દયનીય બની ગઈ છે, એમાંથી ખેડૂતો પણ બાકાત નથી, ત્યારે પોરબંદરમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ખેડૂતને કપાસનો પાક નિષ્ફળ જતા તેઓને આર્થિક સંકળામણ ઉભી થઇ હતી, જેથી તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે  આ ખેડૂત પોરબંદરના ઘેડ […]

Gujarat Others

સમગ્ર રાજ્યમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના તમામ લોકોની હાલત દયનીય બની ગઈ છે, એમાંથી ખેડૂતો પણ બાકાત નથી, ત્યારે પોરબંદરમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ ખેડૂતને કપાસનો પાક નિષ્ફળ જતા તેઓને આર્થિક સંકળામણ ઉભી થઇ હતી, જેથી તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે  આ ખેડૂત પોરબંદરના ઘેડ વિસ્તારના ઓળદર ગામના રહેવાસી હતો. જો કે ત્યારબાદ ખેડૂત હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.