ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ/ પોરબંદર: ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ ઝડપાઇ 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા વનવિભાગની ટીમે ગેંગને ઝડપી પાડી અંદાજે 20 ડોલ્ફીનના મૃતદેહ મળી આવ્યા આસામ, તમિલનાડુની ગેંગ હોવાની પ્રાથમિક વિગત વનવિભાગ દ્વારા તમામ શખ્સો સામે કાર્યવાહી
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)