Breaking News/ પોરબંદર: બિપોરજોય વાવાઝોડાની અસર, પોરબંદર દરિયામાં જોવા મળ્યો કરંટ, વાવાઝોડાને પગલે બંદર પર ઉંચા મોજા ઉછળ્યા, ઉચા મોજાને કારણે ઉદ્ઘાટન પહેલા જ ચોપાટીનું નિકંદન, કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટી બનાવાઇ હતી, હજી ચોપાટીનું ઉદ્ઘાટન પણ કરાયું ન હતું, દરિયાના મોજાએ ચોપાટીને કરી તહેસનહેસ

Breaking News